જેતપુરમાં ગ્રીન ટ્યુબ્યુનલ, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાની અવગણના ?

પેઢલા-પાંચપીપળા રોડ પર અસંખ્ય વૃક્ષોનું કઢાયું નિકંદન ! ત્રણ ટોળકીએ ઈલેક્ટ્રીક કટરથી અસંખ્ય વૃક્ષો કાપી નાખ્યા સ્થાનિક ધારાસભ્ય ઉપરાંત ભાજપના આગેવાનના ઈશારે વૃક્ષોનું નિકંદન કઢાયાનો આક્ષેપ જેતપુર તાલુકાના પેઢલા ગામથી પાંચપીપળા સુધીના રોડની બંને બાજુ આવેલા વર્ષો જૂના વૃક્ષોને કાપી નાખીને પર્યાવરણનું નિકંદન કાઢી નાખવા બાબતે ખેલ ભાજપના આગેવાન અને રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારીની મિલીભગતથી … Read more