શાહરૂખ ખાનને મોટો ઝટકો, કોર્ટે આર્યન ખાનની જામીન અરજી ફગાવી
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી પર કોર્ટનો નિર્ણય આવી ગયો છે જે બોલીવુડ સુપરસ્ટાર માટે મોટા ઝટકા સમાન છે. અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાની સાથે મુંબઈ સ્પેશિયલ કોર્ટે ફરી એકવાર આર્યન ખાનની જામીન અરજી ફગાવી દીધી છે. આર્યન ખાન અને અન્ય 7 લોકોની મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં 3 ઓક્ટોબરના રોજ ધરપકડ કરવામાં આવી … Read more