વેરાવળ બાર કાઉન્સિલના મહિલા એડવોકેટ તથા મહિલા એડ્વોકેટેસઓએ મળીને વેરાવળ ડેપ્યુટી કલેકટર એસ. ઝણકાત મેડમનું સન્માન કરી મહિલા દિવસની ઉજવણી કરી

આજના આધુનિક યુગમાં પણ સ્ત્રીઓ માટે આગળ વધી પોતાનો સ્થાન બનાવવું એક પડકાર છે. આમ છતાં આ પડકારો ને જીલી ની પણ રાજકીય ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે આગળ વધી છે. અને દરેક ક્ષેત્રે સ્ત્રીઓ પોતાની આવડતના પરચમ લહેરાવી રહી છે. આજે મહિલા ડોક્ટર, એન્જીનિયર, વકીલ, જજ, કલેકટર, ડેપ્યુટી કલેકટર, પોલીસ, પાયલેટ તેમજ આર્મી માં પણ મહિલાઓ … Read more