General News | અન્ય | ગુજરાત | શહેર
સ્પોર્ટ્સ: તાતા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલોપમેન્ટ(TCSRD), મીઠાપુર દ્વારા પોરબંદર, રાણાવાવ અને મીઠાપુરની આસપાસ રહેતા વિકલાંગતા ધરાવતા નાગરિકો માટે છ મહિનાની પેરા સ્પોર્ટ્સ ટ્રેનીંગનું આયોજન
સ્પોર્ટ્સ: તાતા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલોપમેન્ટ(TCSRD), મીઠાપુર દ્વારા પોરબંદર, રાણાવાવ અને મીઠાપુરની આસપાસ રહેતા વિકલાંગતા ધરાવતા નાગરિકો માટે છ મહિનાની પેરા સ્પોર્ટ્સ ટ્રેનીંગનું આયોજન: શું તમે વિકલાંગ વ્યક્તિ છો અને રમતગમતને પસંદ કરે છે? શું તમે તમારી જાતને પડકારવા અને તમારા રમતગમતનાં સપનાં હાંસલ કરવા માંગો છો? જો હા, તો પેરા સ્પોર્ટ્સ માટે અમારા…