પાલિકાનાં વિપક્ષી નેતાઓએ ઘરેથી લાવેલા ટિફિનમાં ભોજન કર્યું

આમ આદમી પાર્ટીના તમામ 21 સભ્યોએ સવારનો નાસ્તો અને બપોરના જમવાનો વિરોધ કર્યો હતો. તમામ સભ્ય ઘરેથી ટીફીન લઈને આવ્યા હતા. આપના કોમન રૂમમાં સાથે બેસીને જમ્યા હતા.આપના છ સભ્યોએ ભાજપનો ખેસ ધારણ કરી લેતા આપના વિપક્ષ નેતા સહીતના આપના અન્ય સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.મનપાની સામાન્ય સભામાં પણ આપની નારાજગી જોવાં મળી … Read more

જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીમાં મોટું ભંગાણ

જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના હોદેદારો દ્વારા હોદા પરથી સામુહિક રાજીનામા. સુરત પછીનું ગુજરાતનું બીજા નંબરનું આપનું સૌથી મોટું જામનગરના સંગઠન દ્વારા હોદા પરથી રાજીનામા. જામનગર જિલ્લા આપના પ્રમુખ ભાવેશ સભાડીયાનું પ્રમુખપદેથી રાજીનામુ. જામનગર જિલ્લા આપ કિસાન સંગઠનના હોદ્દેદાર સુનીલ ચીખલીયાનું રાજીનામુ. જામનગર જિલ્લા અને 6 તાલુકાના સંગઠનના 70 જેટલા હોદેદારોના રાજીનામા. જામનગર જિલ્લાના આશરે … Read more