જામનગરમાં 151માં હાજર કરાયેલો શખ્સ નાશી ગયો…
જામનગરમાં સીટી બી ડિવિઝન માં કલમ-151માં બેડી ના શખ્સ ને હાજર કરવામાં આવ્યો હતો… પરંતુ આ મુસ્લિમ શખ્સ પોલીસ ને જાણ બહાર છુપી રીતે પોલીસ સ્ટેશન માંથી બહાર નાશી ગયો હતો… આ શખ્સ નાશી ગયા બાદ સ્થાનિક પોલીસ આ શખ્સ ને ઝડપવા માટે એક્શનમાં આવી હતી… જોકે આ શખ્સને થોડીવાર માં જ પોલીસે પોલીસ સ્ટેશન થી 100 મીટર દુરી … Read more