કલેકટરશ્રી ડો.સૌરભ પારઘીના અધ્યક્ષસ્થાને જામનગર જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક મળી

જામનગર તા. ૧૬ ઓકટોબર, જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટરશ્રી ડો.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં કાલાવડના ધારાસભ્ય શ્રી પ્રવિણભાઇ મૂસડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશી ચનીયારા દ્વારા રજુ કરાયેલ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘીએ સૂચના આપી હતી. જામનગર … Read more