જામનગરના ઉદ્યોગકારો માટે એક્ષપોર્ટ કોન્કલેવ યોજાયો
જામનગર તા.૨૫-૯-૨૦૨૧ના રોજ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT), રાજકોટ રિજિયન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગર તથા જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ઓડિટોરિયમ હોલ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત એક્ષપોર્ટ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાને એક્ષપોર્ટ હબ બનાવવા માટે તેમજ એક્ષપોર્ટને લગતા જામનગર જિલ્લાના ઉદ્યોગકારોને પડતી વિવિધ … Read more