ધોરાજી ખાતે મોહંમદ પેગમ્બર સાહેબ ના જન્મ દિવસ ની ઉજવણી માટે મુસ્લિમો માં અનેરો ઉત્સાહ
અમન શાંતિ અને ભાઈચારા નું સંદેશ આપનાર અને માનવતા ના મસીહા અને દરેક જીવ માટે દયાળુ દ્રષ્ટિ દખાવનાર અને ઇસ્લામ ધર્મ ના સ્થાપક મોહમદ પયગમ્બર સાહેબ નો જન્મ દિવસ જેને મુસ્લિમો ઈદ એ મિલાદ ના નામ થી મનાવે છે ધોરાજી બહાર પૂરા સુન્ની મુસ્લિમ જમાત તરફ થી બહાર પૂરા ખલીફા મસ્જિદ પાસે 12 રાત્રિ સુધી … Read more