રૂ.3 કરોડના ખર્ચે નિર્મિત થનારા ચેલા થી નારણપુર સુધીના ડામર રોડના કામનું ખાતમુહૂર્ત કરતાં મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ

જામનગર તા.૨૨ ઓક્ટોબર, જામનગર-લાલપુર બાયપાસ પર આવેલ ચેલા ખાતેના કોટડીના ઢાળીયાથી નારણપુર સુધીના 6 કી.મી. લાંબા તેમજ અંદાજે રૂ.3 કરોડના ખર્ચે નિર્મિત થનારા રોડનું રાજ્યના કેબીનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ચેલાના ગ્રામજનોની નારણપુર જવાના સીધાં રસ્તાની માંગણી સરકારે ગ્રાહ્ય રાખી છે અને આગામી સમયમાં પણ પાણી, બાંધકામ, … Read more

જામનગર ગ્રામ્યના વીજ પ્રશ્નોને નિવારવા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

વીજ પ્રશ્નો માટે ૬૩૫૭૩૬૩૬૦૪ ઉપર ૨૪*૭ ફરિયાદ નોંધાવી શકાશે. દરેક ગ્રામ વિસ્તારને પૂરતો વીજ પુરવઠો મળી રહે તે માટે મંત્રી શ્રી દ્વારા અધિકારીઓને તાકીદ. જામનગર તા. ૧૬ ઓકટોબર, આજરોજ જામનગર સર્કિટ હાઉસ ખાતે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર ગ્રામ્ય વિસ્તારમાં ઉપસ્થિત થતાં વીજળીના પ્રશ્નો અંગે કલેકટર શ્રી ડો. સૌરભ પારઘી તેમજ પીજીવીસીએલના ઉચ્ચ અધિકારીઓ … Read more