પાટણ જીલ્લામાં કમોસમી ઝરમર વરસાદ યથાવત

પાટણ જિલ્લાના સાંતલપુર , રાધનપુર , સિધ્ધપુર , વારાહી, સરસ્વતિ, ચાણસ્મા સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ યથાવત અરબી સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનીક સરક્યુલેશન સિસ્ટમના કારણે બુધવારે ઉત્તર ગુજરાત સહિત રાજ્યનું વાતાવરણ વાદળછાયું બન્યું હતું તેના કારણે ગુરૂવારે વહેલી સવારથી વરસાદી માહોલ બંધાયો હતો જેને લઇ ગુરૂવારે પાટણ જિલ્લામાં દિવસ દરમિયાન વરસાદ પડ્યો … Read more