ગંગા સ્વરૂપા આર્થિક સહાય(વિધવા સહાય)યોજનાના લાભાર્થીઓ જોગ

જામનગર તા. ૨૨ ઓકટોબર, ગંગાસ્વરૂપા આર્થિક સહાય (વિધવા સહાય) યોજના અંતર્ગત સહાય મેળવતા બહેનોને દર વર્ષે હયાતીની તથા પુનઃલગ્ન કર્યા નથી તે બાબતની ખરાઈ કરાવવાની હોય છે જેના માટે બહેનોને મામલતદાર કચેરી ખાતે જવું પડતું હતું, તે મુશ્કેલી દુર કરવા ગુજરાતની સંવેદનશીલ સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા લાભાર્થી બહેનોને તેમના ઘર આંગણે જ … Read more