સાંસ્કૃતિક વારસાના જતન માટે મહાનગરપાલિકાકક્ષાનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
જામનગર તા. ૨૮ ઓક્ટોબર, ગુજરાત સરકારશ્રી ના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં રહેલ કલા વારસોને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ કલા પ્રકારોમાં મુખ્યત્વે ગરબા, રાસ, લોકનૃત્યો, આદિવાસી નૃત્યો, ભવાઈ, કઠપૂતળી, શેરી નાટકો વગેરેને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તુરી, રાવણ હથ્થો, ગાગર પર સંગીત આપતા સંગીતકારો તથા તેના … Read more