જેતપુરના કાગવડ ખોડલધામમાં ગુજરાત ભાજપ પ્રેદેશ પ્રમુખની ઓચિંતી મુલાકાત

ખોડલધામમાં અચાનક મુલાકાતથી રાજકીય ચર્ચાનું જોર પકડ્યું. પાટીલે મા ખોડલના દર્શન કર્યા, કહ્યું- પાટોત્સવની ભવ્ય તૈયારી નિહાળી આ મારી અણધારી મુલાકાત નથીઃ પાટીલ લેઉવા પટેલ સમાજના આસ્થાના ધામ એવા કાગવડ ખોડલધામ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પહોંચ્યા હતા આજે સુરતના ઉદ્યોગપતિએ ચમારડીથી પદયાત્રા યોજી હોય તેમાં સ્વાગત કરવા માટે પાટીલ પહેલા લીલાખા પહોંચ્યા હતા. … Read more