પ્રગતિ મેદાન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી ભાનુમતીબેન મકવાણાના હસ્તે પ્રાદેશિક મેળાનો શુભારંભ
નગરપાલિકાના પ્રમુખશ્રી, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના મહાનુભાવોએ વિવિધ સ્ટોલની મુલાકાત લીધી તા.૨૬ થી ૩૦ ઓક્ટોબર સુધી યોજાનાર પ્રાદેશિક મેળામાં ગૃહ સજાવટની સામગ્રી, મિઠાઈ-ફરસાણ સહિતની જરૂરી વસ્તુઓના વેચાણ માટે ૨૫ સ્ટોલ તૈયાર કરાય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાનુમતીબેન મકવાણાના હસ્તે પાટણના પ્રગતિ મેદાન ખાતે પ્રાદેશિક મેળાનો શુભારંભ કરાવવામાં આવ્યો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા … Read more