મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આરોગ્યના ક્ષેત્રે એક દૃઢ પગલું ભર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘મેદસ્વિતા મુક્ત ભારત’ માટેની રાષ્ટ્રીય પહેલને અનુસરીને ગુજરાતમાં ‘સ્વસ્થ ગુજરાત – મેદસ્વિતા મુક્ત ગુજરાત’ ઝૂંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
| |

“મેદસ્વિતા સામે મહાઅભિયાન: ગાંધીનગર સિવિલમાં ઓબેસીટી ક્લિનીકથી નવી આશાની શરૂઆત”

ગાંધીનગર, સંજીવ રાજપૂત:આધુનિક જીવનશૈલી, ખોરાકમાં અસમતોલતાની વધતી અસર અને શારીરિક કાર્યમાં ઘટાડાના કારણે ‘મેદસ્વિતા’ આજના સમયમાં મોટું આરોગ્ય સંકટ બની ગયું છે. ગ્લોબલ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) પણ આ સમસ્યાને વૈશ્વિક આરોગ્ય પડકાર માને છે. ખાસ કરીને ભારત અને ગુજરાતમાં પણ તેની અસર સ્પષ્ટપણે દેખાઈ રહી છે, જ્યાં યુવાનોથી લઈ વૃદ્ધો સુધીના લોકો તેનો ભોગ બની…

INSTAGRAM: https://www.instagram.com/samay__sandesh/ FACEBOOK: https://www.facebook.com/SamaySandeshoffice આવા ને આવા લટટેસ્ટ ન્યુસ જાણવા માટે સમયસંદેશન્યુસની વેબસાઇટને વિઝિટ કરો.
| | |

આજે 27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

આજે 27 મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે પીએમ મોદી ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કરશે ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. વડાપ્રધાનના હસ્તે રાજ્યના નાગરિકોને વિવિધ વિકાસકાર્યોની ભેટ મળનાર છે. આજે 27મી મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં વિવિધ વિભાગો હેઠળ ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું…

દાહોદથી રૂ.24 હજાર કરોડના 100થી વધુ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે
| | |

દાહોદથી રૂ.24 હજાર કરોડના 100થી વધુ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન મોદીના હસ્તે

ગાંધીનગર   વિકાસના માર્ગે ગુજરાત વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગામી 26 અને 27 મે, 2025ની ગુજરાત યાત્રા, દાહોદથી સમગ્ર રાજ્ય માટે રૂ.24 હજાર કરોડથી વધુના વિકાસના દ્રષ્ટિકોણના પ્રકલ્પોની શરુઆત લાવશે. વડાપ્રધાનશ્રી દાહોદ જિલ્લાના ખરોડ ખાતેના વિશાળ જનસભામાં રેલવે, પાણી પુરવઠા, શહેરી વિકાસ, માર્ગ મકાન અને પોલીસ હાઉસિંગ જેવા વિવિધ…

છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય

છોટાઉદેપુરની દિકરીને મળ્યો ન્યાય: વિદ્યાર્થીનીએ અન્ય બેઠક નંબર પરથી પરીક્ષા આપતા ગેરહાજર રહેતા નાપાસ જાહેર થઈ હતી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: અંત્યોદયની ભાવના સાથે રાજ્યના દરેક વિદ્યાર્થીને ન્યાય મળે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. ગુજરાતનું ધો.૧૦ અને ધો.૧૨નું પરિણામ જાહેર થયું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાની દિકરીને નજીવી ભુલના કારણે તે નાપાસ જાહેર કરાતા દીકરી ખુબ નાસીપાસ થઈ હતી અને તેના પરીણામને લઈ અસ્પષ્ટતા સર્જાઈ હતી અને તેનું ભવિષ્ય સંશયમાં હતું.  આ…

ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરતા સહકાર મંત્રી

ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરતા સહકાર મંત્રી

ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરતા સહકાર મંત્રી         ગાંધીનગર, સંજીવ રાજપૂત: દેશમાં સહકાર પ્રવૃત્તિને વેગ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા “સહકારથી સમૃદ્ધિ”ના વિઝનને પરિણામલક્ષી બનાવવા માટે ગુજરાતમાં વિઝનરી “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ” પાયલટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આજે ગાંધીનગર ખાતે સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષ…