Samay Sandesh News

Tag : gujarattopnews

Jamnagar : જામનગર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ વિતરણ નો કાર્યક્રમ યોજાયો….

samaysandeshnews

Crime : સિકકાના મારૂતીનગરમાં ઘર પાસે ફુલઝાડ વાવવા અને પાણી ઢોળવાની બાબતના મનદુ:ખમાં ખાનગી કર્મચારી સત્યેન્દ્રકુમાર બ્રહ્મદેવ યાદવ નામક વ્યક્તિને બ્રિજરાજસિંહએ અને તેના ભાઈ હરદિપસિંહ જાડેજાએ ધોકા વડે હુમલો કરી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી.

samaysandeshnews

Rajkot : રાજકોટમાં યોજાયો “ગરીબ કલ્યાણ મેળો“ : મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી દ્વારા ૧૩૦૨ લાભાર્થીઓને રૂ. ૩૩૮.૧૯ લાખની સહાયનું વિતરણ જરૂરિયાતમંદોને સહાય કરવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો.

samaysandeshnews

Hit and Run : મહારાષ્ટ્રના નાસિકમાં ગઈરાત્રે બસમાં આગ લાગતાં 38 ઘાયલ અને 11 જીવતાં ભડથું થયા, ઘાયલોને મફત સારવાર અને મૃતક ના પરિવારને ૫ લાખ આપવાની જાહેરાત

samaysandeshnews

Ministry : આગામી તા.૧૦ ઓક્ટોબરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રમોદી હરીપર ગામે રૂ.૧૭૬.૮૯ કરોડના ખર્ચે સ્થપાયેલ ૪૦ મેગાવોટ ફોટોવોલ્ટીક ગ્રીડ કનેક્ટેડ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ કરશે.

samaysandeshnews
error: Content is protected !!