કે.એસ.કે.વી. કચ્છ યુનિ.ના યજમાનપદે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળનો રમતોત્સવ યોજ્યો
વિજેતાઓનું ડો.એર ડિંડોર, શિક્ષણમંત્રી દ્વારા સન્માન ગુજરાત રાજ્ય યુનિવર્સિટી કર્મચારી રમતગમત અને સાંસ્કૃતિક મહામંડળ દ્વારા પ્રતિ વર્ષે યોજવામાં આવતો ગુજરાત રાજ્ય યુનિવર્સિટી રમતોત્સવ આ વર્ષે કે એસ.કે.વી. કચ્છ યુનિના પુજમાનપદે યોજવામાં આવ્યો હતો. તા. ૭ થી ૯ જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૪ જેટલી યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. આ રમતોત્સવમાં ક્રિકેટ, બેડમિંટન, ટેબલ … Read more