જામનગર : જામનગર જિલ્લામાં નિર્માણ પામેલા પ્રથમ કિસાન મોલ થકી ખેડૂતોને આર્થિક ફાયદો થશે

જામનગર : જામનગર જિલ્લામાં નિર્માણ પામેલા પ્રથમ કિસાન મોલ થકી ખેડૂતોને આર્થિક ફાયદો થશે: સહકારી મંડળી દ્વારા કિસાનમોલ બનાવવામાં આવ્યો તેના થકી ખેડૂતોનો મુસાફરી ખર્ચ અને સમય બચશે : હડિયાણા ગામના ખેડૂત નરસિંહ ભાઈ જામનગર જિલ્લાનો પ્રથમ કિસાન મોલ હડિયાણા ગામે નિર્માણ પામ્યો છે. તાજેતરમાં જ કેબિનેટમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. … Read more

જામનગર : જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા ‘દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર’ યોજાઈ

જામનગર : જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા ‘દિવ્યાંગ સ્વાભિમાન સમર્પણ ચિંતન શિબિર’ યોજાઈ: શિબિરમાં આગામી 21 મી નેશનલ પેરા એથેલેટિક્સમાં સિલેક્શન પામેલા જામનગરના દિવ્યાંગ ખેલાડીઓનું સન્માન કરાયું જામનગર અસ્થીવિષયક, શ્રવણમંદ, પ્રજ્ઞાચક્ષુ, મનોદિવ્યાંગ સહિતના દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્ય ધારામાં સમાવિષ્ટ કરવા અને તેમના હક અધિકારો વિષે માહિતગાર કરવા માટે જિલ્લા કાનૂની સેવા સતા મંડળ અને … Read more

Crime : સિકકાના મારૂતીનગરમાં ઘર પાસે ફુલઝાડ વાવવા અને પાણી ઢોળવાની બાબતના મનદુ:ખમાં ખાનગી કર્મચારી સત્યેન્દ્રકુમાર બ્રહ્મદેવ યાદવ નામક વ્યક્તિને બ્રિજરાજસિંહએ અને તેના ભાઈ હરદિપસિંહ જાડેજાએ ધોકા વડે હુમલો કરી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી.

Crime : સિકકાના મારૂતીનગરમાં ઘર પાસે ફુલઝાડ વાવવા અને પાણી ઢોળવાની બાબતના મનદુ:ખમાં ખાનગી કર્મચારી સત્યેન્દ્રકુમાર બ્રહ્મદેવ યાદવ નામક વ્યક્તિને  બ્રિજરાજસિંહએ અને તેના ભાઈ હરદિપસિંહ જાડેજાએ ધોકા વડે હુમલો કરી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી. સિકકાના મારૂતીનગરમાં નવી ગૌશાળા પાસે રહેતા કર્મચારી સત્યેન્દ્રકુમાર બ્રહ્મદેવ યાદવ (ઉ.વ.૩૦) એ ગઇકાલે સિકકા પોલીસમાં મારૂતીનગરમાં રહેતા પાડોશી … Read more

જામનગર“WHOના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસે કહ્યું “ગુજરાતમા મને બહુ મજા આવી”

જામનગર એપ્રિલ, નમસ્તે, નમસ્કાર , કેમ છો બધા મજામાં, ગુજરાત આવી મને બહુ મજા આવી આ શબ્દો છે WHOના ડાયરેકટર જનરલ ડો. ટેડ્રોસના ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીનના શિલાન્યાસ પ્રસંગમાં જામનગર ખાતે સહભાગી થવા આવેલા WHOના ડાયરેકટર જનરલે ગુજરાતીમાં તેમના સંબોધનની શરૂઆત કરતા ઉપસ્થિત જનમેદનીએ ડો.ટેડ્રોસને તાળીઓના ગળગડાટથી વધાવ્યા. ડો.ટેડ્રોસે તેમના 16 મિનિટના પ્રવચનના અંતે … Read more