જેતપુરમાં કેનાલમાંથી આધેડની લાશ મળી
જેતપુરમાં કેનાલમાંથી અજાણ્યા આધેડની લાશ મળી આવતા સનસનાટી મચી જવા પામેલ છે. જે અંગે પોલીસે તપાસ શરુ કરી છે. આ બનાવ બાબતે મળતી વિગતો એવા પ્રકારની છે કે જેતપુરના દાસીજીવણપરા વિસ્તાર પાસેથી પસાર થતી ભાદર કેનાલમાં આજે સવારના ગાંડુંભાઈ મકવાણા નામના 70 વર્ષના વયના આધેડની લાશ જોવા મળતા લોકો દ્વારા આ અંગે સ્થાનિકોએ નગરપાલિકા જાણ … Read more