જુનાગઢ જીલ્લા ભાજપની પુર્ણ દિવસની ટિફિન બેઠક 25 માર્ચ ના રોજ મળશે

જુનાગઢ જીલ્લા ભાજપની પુર્ણ દિવસની ટિફિન બેઠક 25 માર્ચ ના રોજ મળશે જીલ્લા ભાજપ અઘ્યક્ષ કીરીટ પટેલના અધ્યક્ષસ્થાને જીલ્લા પ્રભારીશ્રી ધવલ દવે ની ઉપસ્થિતિમા યોજાશે તા. 25 માર્ચ ના રોજ જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય દિન દયાળ ખાતે પુર્ણ દિવસની ટિફિન બેઠક મળશે આ બેઠક જૂનાગઢ જિલ્લા ભાજપના અધ્યક્ષ કિરીટભાઈ પટેલ અધ્યક્ષસ્થાને મળવાની વિશેષ ઉપસ્થિતિ જૂનાગઢ … Read more