Morbi: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના પીએમ મોદીનું આગમન જાણો સંપૂર્ણ અહેવાલ
Morbi: મોરબી ઝુલતા પુલ દુર્ઘટના પીએમ મોદીનું આગમન જાણો સંપૂર્ણ અહેવાલ: મોરબી દુર્ઘટનાને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મોરબી આવી પહોંચ્યા હતા જેઓ મોરબી પહોંચી સૌપ્રથમ ઘટનાસ્થળે દોડી ગયા હતા જ્યાં સ્થળ નિરીક્ષણ કરીને વિવિધ માહિતી મેળવી હતી સાથે જ રેસ્ક્યુ કામગીરી કરનાર ટીમને પણ મળ્યા હતા. મોરબી દુર્ઘટના સ્થળે પીએમ મોદીએ પહોંચી ગૃહ રાજ્યમંત્રી … Read more