India Operation Sindoor live : ભારતની 9 આતંકી સ્થળો પર એરસ્ટ્રાઈક, 10 વાગ્યે સેનાની પ્રેસ કોન્ફરન્સ

India Operation Sindoor

India Operation Sindoor live : ભારતની 9 આતંકી સ્થળો પર એરસ્ટ્રાઈક, 10 વાગ્યે સેનાની પ્રેસ કોન્ફરન્સ   India airstrike: ભારતે આતકંવાદીઓ સામે ઓપરેશન સિંદૂર ચલાવ્યું છે. ભારતીય સેનાએ વધુએક મોટી કાર્યવાહી કરી છે. ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો ઉપર એરસ્ટ્રાઈક કરી છે. સંરક્ષણ મંત્રાલયે આ માહિતી સૌ પ્રથમ આપી છે. operation sindoor airstrike live updates … Read more