રાધનપુર, વારાહી અને સાંતલપુરમાં નેશનલ હાઈવે પર ખુલ્લી ગટરો જીવલેણ બની: લોકોમાં રોષ, તાત્કાલિક ઢાંકણાં નાખવાની માંગ ઉઠી
રાધનપુર, તા. ૨૮ જૂન – પાટણ જિલ્લાના રાધનપુર, વારાહી અને સાંતલપુર શહેરોમાં નેશનલ હાઈવે પાસે આવેલી ગટરો ખુલ્લી હોવાના કારણે ગંભીર જોખમ સર્જાયું છે. ઘણી જગ્યાએ આ ગટરો ઢાંકણાં વિહોણી હોવાના કારણે લોકો અને પશુઓ માટે જીવલેણ પરિસ્થિતિ ઊભી થઈ છે. આવાં સંજોગોમાં સ્થાનિક લોકોએ નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે અને…