જામનગરના દરિયા કાંઠે સુરક્ષાનો બુલંદ કિલ્લો: આતંકવાદી ખતરા સામે કડક પગલાં શરુ!
જામનગર, તા. ૨૪ મે –તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના સુંદર યાત્રાધામ પહેલગામ ખાતે થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં આંતરિક સુરક્ષા પ્રત્યે ચિંતાનો માહોલ સર્જાયો છે. ભારતના દરિયાઇ કાંઠા વિસ્તારોથી હમેશાં ઘૂસણખોરી અને તસ્કરી જેવી પ્રવૃત્તિઓ થવાની શક્યતા રહેલી હોવાને પગલે જામનગર જિલ્લાની દરિયાઇ સુરક્ષા વ્યવસ્થાને વધુ સજાગ અને સક્ષમ બનાવવાના દિશામા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે જામનગર…