સૌરાષ્ટ્ર યુનવર્સિટી ની ટીમ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ચેમ્પિયન્શિપ 20 -23 માર્ચ 2022 ઉદયપુર (રાજસ્થાન) માં ભાગ લીધો
સૌરાષ્ટ્ર યુનવર્સિટી ની ટીમ વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ચેમ્પિયન્શિપ 20 -23 માર્ચ 2022 ઉદયપુર (રાજસ્થાન) માં ભાગ લીધો. સૌરાષ્ટ્ર યુનવર્સિટીની ટીમના ખેલાડીઓ સુવાડા રાકેશ, ઠાકુર સાગર, જાડેજા અજયરાજસિંહ, જાડેજા આદિત્યરાજસિંહ, ડોબરીયા મિત, વાંપરિયા યોગેશ, કુબાવત કિશન, ઠાકર પ્રિત, જાડેજા ધેર્યારાજસિંહ, સાનિયા મેહુલ, જોટવા યજ્ઞેશ, ગોલ દેવલ વગેરે ખેલાડીઓ એ આત્મવિશ્વાસ સાથે ભાગ લીધો, આ … Read more