પોલીસ પરિવારના માતા પિતા સહિત ના સિનિયર સિટીઝનો તેમજ નિવૃત્ત પોલીસ કર્મીઓને સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવી

જામનગર જિલ્લાના એસ.પી. પ્રેમસુખ ડેલુની પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે સરાહનીય કાર્યવાહી જામનગર તા ૧૫, જામનગર જિલ્લાના એસ.પી પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ વિભાગ માટે જુદી જુદી એક્ટિવિટી કરવામાં આવે છે, તેની સાથે સાથે પોલીસ પરિવારના સિનિયર સિટીઝનો માટે પણ અલગથી ચિંતા કરવામાં આવી હતી, અને તેઓ માટે સોમનાથ તીર્થ સહિતની યાત્રા કરાવવા માટેનું પણ વિશેષ … Read more

ચમહાલ જિલ્લામાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જયંતી ની ઉજવણી કરાઈ

વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડ સહિત ઉપસ્થિત સૌ દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા … પંચમહાલ… પંચમહાલ જિલ્લામાં ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 134 મી જન્મ જયંતી ની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરા ના પટીયા ગામમા નવજીવન જનસેવા ટ્રસ્ટ દ્વારા વણકર સમાજ ભવન ખાતે વિધાનસભા ગૃહના ઉપાધ્યક્ષ સહિત … Read more

ખેતર ઉપર કૃષિ અવશેષોનું દહન માનવ અને પર્યાવરણ માટે નુકસાનકારક; યોગ્ય ઉપાયથી તેને નિવારીએ

ખેડૂતમિત્રો, આજે આપણે એક એવાં વિષય ઉપર વાત કરવી છે જે છે જે આપણને સૌને ખૂબ અસર કરે છે. તમને ખ્યાલ જ હશે કે પાકનાં અવશેષો બાળવા કે જેનાથી પર્યાવરણ પર ગંભીર અસર થાય છે. પાકના અવશેષો સળગાવવાથી પર્યાવરણની સાથે સાથે સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન થાય છે. સરકાર પણ ખેડૂતોને પાકના અવશેષો ન બાળવાનું કહે … Read more

રાજકોટ અને પાટણ બન્ને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં દોડધામ.

રાજકોટ અને પાટણની કલેક્ટર કચેરીઓને અજાણ્યા શખ્સો દ્વારા ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, જેના કારણે તંત્રમાં દોડધામ મચી ગઈ. રાજકોટ કલેક્ટર કચેરીને ધમકી મળતા ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન આવી, પરંતુ તપાસ ચાલુ છે. પાટણ કલેક્ટર કચેરીને બપોરે ૩ વાગ્યે બોમ્બ … Read more

દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું

રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પરંપરાઓને ઉજાગર કરે છે : પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરા પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા, સંસ્કૃતિ અને વારસાઓના અનોખા સંગમ સમા આ ઉત્સવને એક તાંતણે જોડવાનું ઉત્તમ કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે : પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયા ઉત્તરપૂર્વીય રાજ્યો અને ગુજરાતના લોકોના ગાઢ સંબંધો … Read more

રિપોર્ટર ઉદય પંડયા

દ્વારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જૂનાગઢ જિલ્લાના વિસાવદર માર્કેટ યાર્ડ ખાતેથી વિસાવદર સહિત જૂનાગઢ જિલ્લાના ૬૩૪ કરોડના કરોડના વિકાસ કામોની જાહેરાત અને ૯૪ કરોડના કામોની ભેટ આપતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસની રાજનીતિથી છેવાડાના લોકો સુધી સરકારના વિકાસ કાર્યો પહોંચ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિસાવદર ખાતેથી જૂનાગઢ જિલ્લામાં ૬૩૪ કરોડના નવા … Read more

વનતારાની વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ અને રેહાબિલિટેશનમાં ભવિષ્ય માટે તૈયાર, ઇમર્સિવ ડિજિટલ અનુભવ આપતી નવી વેબસાઇટનું અનાવરણ

જામનગર (ગુજરાત), ૧૦ એપ્રિલ ૨૦૨૫: વનતારાના સ્થાપક અને સ્વપ્નદૃષ્ટા પરોપકારી અનંત મુકેશ અંબાણીના જન્મદિવસ નિમિત્તે વાઇલ્ડલાઇફ રેસ્ક્યૂ, રેહાબિલિટેશન અને કન્ઝર્વેશન ક્ષેત્રે વિશ્વની અગ્રણી સંસ્થાઓમાંની એક વનતારાએ તેની નવી વેબસાઇટ vantara.inના લોન્ચની જાહેરાત કરી છે. આ પ્લેટફોર્મ એક શક્તિશાળી ડિજિટલ અનુભવ પૂરો પાડે છે જે આકર્ષક સ્ટોરીટેલિંગ અને ઇન્ટ્યુટીવ ડિઝાઇનનો સુભગ સમન્વય છે, જે સંસ્થાની વાઇલ્ડલાઇફ … Read more