આસો સુદ બીજનું વિશેષ રાશિફળ : ૨૩ સપ્ટેમ્બર, મંગળવાર – વૃષભ સહિત ત્રણ રાશિના જાતકોને સાવધાની રાખવાની સૂચના, કર્ક-તુલા-મિથુનને લાભના સંકેત
હિંદુ પંચાંગ મુજબ આજનો દિવસ આસો સુદ બીજ તરીકે ઉજવાય છે. ચાંદ્ર માસના આ દિવસે ચંદ્રમાની સ્થિતી ખાસ પ્રભાવશાળી રહે છે. મંગળવારનો દિવસ હોવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આજનો દિવસ કેટલીક રાશિઓ માટે ઉત્સાહ, લાભ અને આનંદ લાવનારો છે, જ્યારે કેટલીક રાશિઓએ નાણાકીય અને આરોગ્ય સંબંધિત બાબતોમાં સાવચેત રહેવાની જરૂર છે….