Crime : સિકકાના મારૂતીનગરમાં ઘર પાસે ફુલઝાડ વાવવા અને પાણી ઢોળવાની બાબતના મનદુ:ખમાં ખાનગી કર્મચારી સત્યેન્દ્રકુમાર બ્રહ્મદેવ યાદવ નામક વ્યક્તિને બ્રિજરાજસિંહએ અને તેના ભાઈ હરદિપસિંહ જાડેજાએ ધોકા વડે હુમલો કરી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી.samaysandeshnewsOctober 15, 2022October 16, 2022 0
સિક્કા શહેર માં ભાજપના કાર્યકરો દ્વારા પક્ષના સિમ્બોલ સરકારી મિલકતોની દિવાલમાં પેન્ટીગ કરેલા હોય તે દૂર કરવા કોંગ્રેસ ના આગેવાનો ની રજૂઆત ને સફળતા.samaysandeshnewsApril 12, 2022 0