“અધર્મ પર ધર્મ વિજયની અનોખી ગાથા…”

‘સોમનાથ મંદિરનું નવનિર્માણ અને હિન્દુ સંસ્કૃતીનું શક્તિપ્રદર્શન કરાવતા ઇતિહાસનું વર્ણન કિરીટ પટેલ ના શબ્દોમાં.’ વિશ્વવિખ્યાત, ધર્મનું શ્રેષ્ઠ ઉદાહરણ દર્શાવતી હિંદુ સંસ્કૃતિ એ હિન્દુસ્તાનનું અને સમગ્ર વિશ્વનું હ્દય છે. આ સંસ્કૃતિ વર્ષોથી અવિરત ચાલતી આવે છે અને અનેક માનવીને માનવ બનાવી આ માનવીય સમુદ્રનો તાજ બની છે. આ સંસ્કૃતિનો ગુજરાતની ધરા પર બનેલો અકાલ્પીય ઇતિહાસ એટલે … Read more