ખનિજ માફીયાઓના ત્રાસ થી મુળી ના સરલા ની મહિલા એ ઝેરી દવા ગટગટાવી
તંત્ર ને અનેક રજૂઆતો કરવાં છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં મુળી તાલુકાનાં ગામોમાં મોટાપ્રમાણમાં ખનિજ સંપત્તિથી ભરપુર છે ત્યારે વર્ષોથી તંત્ર ની મીલીભગત થી ખનિજ માફીયાઓ દ્વારા ખનન વહન થાય છે ત્યારે મુળી તાલુકાનાં સરલા ગામે ખનીજ માફિયાઓના ત્રાસ થી આજે આધેડ વયના મહિલા એ ઝેરી દવા ગટગટાવી લેતાં ચકચાર મચી જવા પામી છે … Read more