Jamnagar: જામનગર જિલ્લાના નાગરિકો તેમની નજીકની પોસ્ટ ઓફિસમાંથી તિરંગો મેળવી શકશે
Jamnagar: જામનગર જિલ્લાના નાગરિકો તેમની નજીકની પોસ્ટ ઓફિસમાંથી તિરંગો મેળવી શકશે: કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા અભિયાન’ અન્વયે આગામી તા.13થી 15 ઓગસ્ટના પ્રત્યેક ઘર પર તિરંગો ફરકાવવા અનુરોધ… જામનગર તા.09 ઓગસ્ટ, કેન્દ્ર સરકારના ‘હર ઘર તિરંગા અભિયાન’ હેઠળ આગામી તા.13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરેક ઘર પર તિરંગા લહેરાવવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. જેના અનુસંધાને, … Read more