Hit and Run : મહારાષ્ટ્રના નાસિકમાં ગઈરાત્રે બસમાં આગ લાગતાં 38 ઘાયલ અને 11 જીવતાં ભડથું થયા, ઘાયલોને મફત સારવાર અને મૃતક ના પરિવારને ૫ લાખ આપવાની જાહેરાત
Hit and Run : મહારાષ્ટ્રના નાસિકમાં ગઈરાત્રે બસમાં આગ લાગતાં 38 ઘાયલ અને 11 જીવતાં ભડથું થયા, ઘાયલોને મફત સારવાર અને મૃતક ના પરિવારને ૫ લાખ આપવાની જાહેરાત : આ અકસ્માતમાં બસમાં સવાર 11 લોકો જીવતા સળગી ગયા હતા. આ સિવાય 38 મુસાફર ઘાયલ થયા છે. બસ યવતમાલથી મુંબઈ જઈ રહી હતી. આ અકસ્માત સવારે … Read more