Hit and Run: થરાદમાં ટ્રક ચાલકે માતા-પુત્રને લીધા અડફેટે માતાનું ઘટના સ્થળે મોત તથા પુત્રને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો.
થરાદમાં Hit and Run: થરાદમાં ટ્રક ચાલકે માતા-પુત્રને લીધા અડફેટે માતાનું ઘટના સ્થળે મોત તથા પુત્રને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો..ટ્રક ચાલકે માતા-પુત્રને લીધા અડફેટે થરાદના રેફરલ ત્રણ રસ્તા નજીક લીંબોણી ગામના માતાપુત્ર બાઇક લઈ હાઈવે પર જતી વખતે હાઇવે ફોરલેનની કામગીરીમાં બેદરકારીના કારણે ટ્રકોનું ટ્રાફિક જામ થયું હતું.તે સમયે એક બાઇક સવાર માતાપુત્ર હાઇવે પર … Read more