જામનગર: અલિયાબાડાની નવોદય વિદ્યાલયના ત્રણ શિક્ષકો કોરોના સંકમિત્ત

જામનગર પંથકમાં દિન-પ્રતિદિન કોરોના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત બની રહ્યા છે તો હવે શિક્ષકો પણ કોરોના સંક્રમિત બન્યા છે.અલિયાબાડા માં આવેલી નવોદય વિદ્યાલયના ત્રણ પરપ્રાંતિય શિક્ષકો કોરોના ગ્રસ્ત બનતા તેમના સંપર્કમાં આવેલા તમામ વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફ નો કોરોના રિપોર્ટ કરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.શિક્ષકોના સંપર્કમાં … Read more