જેતપુરમાં અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા:સત્યના પારખા કરાવવા યુવાનના હાથ ઉકળતા તેલમાં નખાવ્યા
વિક્રમને આરોપી દેવરાજની પત્ની સાથે આડાસબંધ હોવાની શંકાએ ગાડીમાં બેસાડી વડલી ચોકમાં માતાજીના મઢ પાસે લઈ આવી ગરમ તેલમાં હાથ નખાવ્યા:યુવકને સિવિલમાં ખસેડયો જેતપુરમાં અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે.સત્યના પારખા કરાવવા યુવાનને બે મહિલા સહિત ચાર શખ્સો દ્વારા ગાડીમાં ઉઠાવી જઇ વડલી ચોકમાં માતાજીના મઢે ગરમ ઉકળતા તેલમાં યુવાનના હાથ નખાવતા ગંભીર રીતે દાઝી જતા … Read more