ચોરીના ગુના નો નાસતો ફરતો આરોપી પકડી પાડતી સિધ્ધપુર પોલીસ.

સિધ્ધપુર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૨૧૭૦૩૦૨૨૦૦૦૧/૨૦૨૨ ઇપીકો કલમ-૩૨૮,૩૭૯,૧૧૪ મુજબ નો ગુનો તા.૦૧/૦૧/૨૦૨૨ ના રોજ દાખલ થયેલ જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ જે.આર.મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તેમજ અક્ષયરાજ સાહેબ પોલીસ અધિક્ષક પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકી સાહેબ સિધ્ધપુર વિભાગ નાઓની સુચના મુજબ સદર ચોરીનો ગુનો શોધી કાઢવા સારુ સુચના કરેલ. જે આધારે ચિરાગભાઇ ગોસાઇ … Read more