આ મંદિરે દર્શન કરવાથી ક્યારેય નથી નડતી શનિની પનોતી
રાષ્ટ્રના દ્વારકા પંથકમાં આવેલ હાથલા ગામ ઇતિહાસની દ્રષ્ટિએ ગુજરાતમાં સૌથી પ્રાચીન એવું શનિદેવનું સ્થાન છે. હાથલાનો ઉલ્લેખ શાસ્ત્રોમાં શનિદેવના જન્મસ્થળ તરીકે કરવામાં આવ્યો છે.લોકો શનિદેવની કૃપા મેળવવા માટે દેશ વિદેશથી અહીં આવે છે.અહીં અંદાજે 6-7 સદીની મૂર્તિ, શનિકુંડ વગેરે સ્થળો પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત કરવામાં આવ્યા છે. આ મંદિરમાં હાથીની સવારી ઉપર બાળ શનિદેવની પ્રાચીન … Read more