ચૂંટણી: જૂનાગઢ ના ભેસાણ તાલુકા પંચાયત મા બીજેપી નો દબદબો પ્રમુખ. ઉપ પ્રમુખ બિન હરીફ ચૂંટાયા: જૂનાગઢ જિલ્લાના ભેસાણ ની તાલુકા પંચાયત મા બીજેપી નો દબદબો સમગ્ર જિલ્લામાં જ્યારે તમામ તાલુકા મા પ્રમુખ.
ઉપ ની ચુંટણી થઈ રહી છે ત્યારે ભેસાણ મા ચૂંટણી થઈ હતી જેમાં પ્રથમ દિવસે પ્રમુખ. ઉપપ્રમુખ ના ફોર્મ ભરવા મા આવ્યા હતા જેમાં અન્ય કોઈ એ ફોર્મ ભર્યા ન હતા જેને લઇ આજે જિલ્લા વિકાસ અધકારીશ્રી એ ભેસાણ ના ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા
ક્રાઇમ: બેંગલુરુ પોલીસે નકલી ભારતીય ચલણી નોટો ફરતી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો; ત્રણ પકડાયા
માંથી શ્રી એન. કે. પરમાર ને નિયુક્ત કર્યાહતા જેની હાજરીમાં બીજેપી ની પેનલ ના બંને ઉમેદવાર પ્રમુખ. અને ઉપ પ્રમુખ ની બિહરિફ વરણી કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે છોડવડી સીટ પર જીતેલા હરસુખ ઉર્ફ ગાંડુ કથીરીયા ની નિમણુક કરવામાં આવી અને ઉપ પ્રમુખ તરીકે ભેંસાણ ના રેખા બેન સીલું ની નિમણુક કરવામાં આવી હતી જે ભેસાણ બે ની સીટ પરથી વિજેતા થયા હતા ભેસાણ તાલુકા પંચાતના ના કુલ સોળ સભ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
જેમાં થી પંદર સભ્યો બીજેપી ના અને એક સભ્ય કોંગ્રેસ ના છે જેમાં ભેસાણ તાલુકા પંચાયત ના અન્ય હોદેદારો માં બીજેપી ના દીપક ભાઇ સતાસીયા ને કારોબારી ના ચેરમેન પદે નિમણૂક કરાયા છે તેમજ સુનિતા બેન અધેરા ને દંડક તરીકે અને સાસક પક્ષ ના નેતા તરીકે ઘનશ્યામ ભાઇ પટોડીયા ને નિયુક્ત કરાયા છે.
ક્રાઇમ: યુપીના સહારનપુરમાં 16 વર્ષની વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર, 5ની ધરપકડ
આ તકે ભેસાણ ચૂંટણી અધિકારી તરીકે શ્રી એન. કે. પરમાર તેમજ ભેસાણ તાલુકા વિકાસ અધિકારી શ્રી ભાવસાર સાહેબ તેમજ તાલુકા પંચાયત ના તમામ અધિકારી ઓ સહિત ના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યા મા જોડાયા હતા આ સમગ્ર કાર્યક્રમ સાદાઈ પૂર્વે ઉજવવામાં આવ્યો હતો જેનું કારણ હતું કે બીજેપી ના પીઢ અગ્રણી અને ધારી ગુંદાળી ના પૂર્વે સરપંચ રમેશ ભાઈ કયાડા નું ગત રાતના આક્સમિત રીતે મૃત્યુ થતાં સોક ની લાગણી છવાઈ હતી જેમાં તમામ સભ્યો અને આગેવાનો અને હોદેદારો એ સાધારણ સભા મા મોન પાડી દુખ વ્યક્ત કર્યું હતુ અને બીજી તરફ ખુશી નો માહોલ પણ હતો………..
રિપોર્ટર ગોપાલ ભેંસાણીયા .ભેસાણ..મો. 9904848446