Samay Sandesh News
અમદાવાદક્રાઇમગુજરાતટોપ ન્યૂઝશહેર

અમદાવાદ : કર્મચારીઓના જ ફોટાનો ઉપયોગ કરીને મોબાઈલ સિમ કાર્ડ ઈસ્યૂ કરવાનું કૌભાંડ ઝડપાયું

અમદાવાદ : કર્મચારીઓના જ ફોટાનો ઉપયોગ કરીને મોબાઈલ સિમ કાર્ડ ઈસ્યૂ કરવાનું કૌભાંડ ઝડપાયું

બાઈલ સિમ કાર્ડ ખરીદતાં ગ્રાહકોના ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને અન્ય ગ્રાહકોને સિમ કાર્ડ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

SOG ક્રાઇમે છેતરપિંડીની 3 ફરિયાદ નોંધી છે. એજન્ટ દ્વારા દુકાનના કર્મચારીના જ ફોટાનો ઉપયોગ કરીને બીજા ગ્રાહકનું સિમ કાર્ડ એક્ટિવેટ કરીને આર્થિક ફાયદો મેળવવા ઠગાઈ કરતા હતાં. સિમ કાર્ડ સ્ટોરના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી

અમદાવાદ: અમદાવાદમાં નવા પ્રકારની છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. મોબાઈલના સિમ કાર્ડ ખરીદવા માટે આવતાં ગ્રાહકોની જાણ બહાર તેમની જગ્યાએ દુકાનના કર્મચારીનો ફોટોનો ઉપયોગ કરીને કસ્ટમર એપ્લિકેશન ફોર્મ ભરીને ઠગાઈ કરવાના કેસમાં બોડકદેવ, મણિનગર અને આસ્ટોડીયા વિસ્તારમાંથી સિમ કાર્ડ સ્ટોરના સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ATS અને કોસ્ટલ સિક્યુરિટી દ્વારા અમદાવાદ પોલીસને સીમકાર્ડ અંગેના ઈનપુટ મળ્યા હતાં. જેની એસઓજી પોલીસ દ્વારા તપાસ કરતાં સિમ કાર્ડ વેચનારે કસ્ટમર એપ્લિકેશન ફોર્મમાં ગ્રાહકોની અલગ અલગ વિગતો ભરીને તેમાં ગ્રાહકનો લાઈવ ફોટો અપલોડ કરવાને બદલે એક જ વ્યક્તિનો ફોટો અપલોડ કરીને ઘણા બધા સિમ કાર્ડ એક્ટિવ કરી દીધા હોવાનું ખૂલતા ગુનો નોંધી કાર્યવાહી કરી છે

Related posts

Election: મજબૂત લોકશાહી માટે મળેલ આ અવસર ઝડપી અચૂક મતદાન કરવા નાગરિકોને જિલ્લા કલેક્ટરશ્રીની અપીલ

samaysandeshnews

Jamnagar: ડી.કે.વી. સાયન્સ કોલેજ જામનગર ખાતે કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

samaysandeshnews

કચ્છ : કંડલા પોર્ટે137 MMT કાર્ગો હેન્ડલિંગ કર્યો

cradmin

Leave a Comment

error: Content is protected !!