જામનગર : જામનગર માં ગોકુલનગર વિસ્તારમાં આવેલ ક્રિષ્ના સ્કૂલમાં શ્રમ કાર્ડ અને અન્ય કાર્ડ માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે આસ પાસના વિસ્તારના મોટી સંખ્યામાં લોકો શ્રમ કાર્ડ અને અન્ય કાર્ડ માટે આવે છે
ત્યારે ક્રિષ્ના સ્કૂલના સંચાલકો દ્વારા આવા કેમ્પ માં આયોજન કરી મન ફાવે તેવા પૈસા લોકો પાસેથી લૂંટવાનું ચાલુ કરી દીધું છે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના નિયમોનાં ધજાગરા ઉડાવી દીધા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
સ્થાનિક લોકો માં પણ ચર્ચાનો વિષય બન્યો છે કે આ લોકોને રોકવા વાળું કોઈ છે જ નહીં એવા.
અમારી મીડિયા ટીમ જાણ થતાં સ્થાનિક લોકોનો અવાજ બનીને સત્ય તપાસવા ગયેલ ત્યારે ત્યાંના કર્મચારીઓ સાથે વાત કરતા પૂરું લૂંટનું કૌભાંડ બહાર આવ્યું હતું
મન ફાવે તેવા શ્રમ કાર્ડ અને અન્ય કાર્ડ ના ભાવ વસૂલ કરવા માટે કોણે મંજૂરી આપી છે લોકોને લૂંટવા માટે એ પણ સવાલ છે કેમ્પ યોજી સેવા કરે છે કે તગડી કમાણી એવા લોકો સામે પગલાં નહિ ભરવામાં આવે તો લોકોને લૂંટવા નો પ્રયાસ વધતો જશે સરકારી લાભ લેવા આવતા લોકોને સરકાર પ્રત્યે ખોટો વહેમ જશે