[ad_1]
બેડમિન્ટન સિંગલમાં ભારતની પી.વી. સિંધુની (PV Sindhu) ટોક્યો ઓલિમ્પિકમાં (Tokyo Olympic 2020) સેમિફાઇનલમાં (Badminton Semifinals) હાર થઈ ગઈ છે. તાઇવાનની ટીવાય તાઇ સામે હાર થઈ છે. 21-18, 21-12થી પરાજય થયો છે. હવે પી.વી. સિંધુને આવતી કાલે બ્રોન્ઝ માટે રમવું પડશે.
[ad_2]
Source link