Samay Sandesh News
અન્ય

Tokyo Olympics, Badminton Semifinals, PV Sindhu Vs Tai Tzu Ying PV Sindhu Loses Opening Game To Tai Tzu Ying

[ad_1]

Tokyo Olympic 2020: બેડમિન્ટન સિંગલમાં ભારતની પી.વી. સિંધુની સેમિફાઇનલમાં હાર થઈ ગઈ છે. તાઇવાનની ટીવાય તાઇ સામે હાર થઈ છે. 21-18, 21-12થી પરાજય થયો છે. હવે પી.વી. સિંધુને આવતી કાલે બ્રોન્ઝ માટે રમવું પડશે. 

#TokyoOlympics: Indian shuttler PV Sindhu loses to Tai Tzu-ying of Chinese Taipei 18-21, 12-21 in women’s singles semi-final, to play for bronze tomorrow pic.twitter.com/qaZFyMlhin
— ANI (@ANI) July 31, 2021
ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 51માં ક્રમે છે. અમેરિકા 14 ગોલ્ડ, 16 સિલ્વર અને 11 બ્રોન્ઝ એમ 41  મેડલ સાથે પ્રથમ ક્રમે છે.  ચીન 18 ગોલ્ડ, 9 સિલ્વર અને 11 બ્રોન્ઝ મળી કુલ 38 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 4 સિલ્વર અને 7 બ્રોન્ઝ એમ મળી કુલ 28 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.પીવી સિંધુ સેમી-ફાઇનલમાં પહોંચીભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની સેમી-ફાઇનલમાં પહોંચી ગઈ છે. તેણે ક્વાર્ટર ફાઇનલમાં ચોથા ક્રમની જાપાનની અકાને યામાગૂચીને 21-13, 22-20થી હરાવી છે. આ મેચ 56 મિનિટ સુધી ચાલી હતી. ઓલિમ્પિકમાં મેડલ જીતવાથી માત્ર એક જ જીત દૂર છે.

[ad_2]

Source link

Related posts

ટેકનોલોજી: Google હવે તમને પ્લે સ્ટોર પર વાંધાજનક AI-જનરેટેડ સામગ્રીની જાણ કરવા દેશે

cradmin

વીરપુરમાં સેન સમાજના સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં કરિયાવરના પૈસા ખાઇ ગયાના આક્ષેપ સાથે યુગલની આયોજકો સાથે બબાલ

samaysandeshnews

સુરત: સુરત નાં ભિમરાડમાં નવનિર્મિત બિલ્ડિંગમાં છઠ્ઠા માળેથી પટકાતા યુવકનું મોત

cradmin

Leave a Comment

error: Content is protected !!