Samay Sandesh News
લાઈફ કેર

UP: ભારે વરસાદના કારણે મકાન થયું ધરાશાયી, છાતી સુધી દટાયા મા-દીકરો, લોકોએ આ રીતે બચાવ્યા

[ad_1]

ઉત્તર પ્રદેશના કાનપુરના દેહાતના કૈલાઇ ગામમા ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયુ હતું. આ ઘટના બાદ કાટમાળમાં ત્રણ લોકો દબાઇ ગયા હતા. જેઓને ગામ લોકોએ બહાર કાઢ્યા હતા.  કાટમાળમાં દબાઇ જવાના કારણે માતા અને દીકરીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

[ad_2]

Source link

Related posts

Laptop Buying Tips | Laptop Buying Tips: નવું લેપટોપ ખરીદવાનું વિચારી રહ્યાં છો? પહેલા આ 5 મુદ્દાને સમજી લો, થશે ફાયદો

cradmin

How The Risks Of Heart Attack In Anybody Life All You Need To Know About This Risks Factor

cradmin

અસ્મિતા વિશેષ: પૂરનો પ્રકોપ

cradmin

Leave a Comment

error: Content is protected !!