પાટણ : એક ગેર કાયદેસર હથિયાર દેશી બનાવટની બંદુક સાથે બે ઇસમોને પકડી પાડતી વારાહી પોલીસ
શ્રી જે.આર.મોથલીયા સાહેબ,પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિશાખા ડબરાલ
સાહેબ, I/C પોલીસ અધિક્ષક શ્રી,પાટણનાઓ તરફથી ગે.કા હથિયાર રાખવા લગતના કેસો શોધવા સારૂ સુચના કરેલ હોઇ જે આધારે ડી.ડી.ચૌધરી ના પો.અધિ.સા.શ્રી, રાધનપુર ડિવિઝીનનાઓના માર્ગદર્શન હેઠળ વારાહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમયાન મળેલ હકીકત આધારે ઝેકડા ગામની સ્કુલ પાસે ચાર રસ્તા પાસે નાકાબંધી કરી આ કામના
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આરોપીઓ (૧) મલેક સાજીદખાન હબીબખાન માલાજી ઉ.વ.૪૩ તથા (૨) મલેક હબીબખાન ઉર્ફે ખાન અશરફખાન અમીરખાન ઉ.વ.૨૨ રહે.બન્ને જારૂષા તા.સાંતલપુર જી.પાટણ વાળાઓના કબ્જામાંથી ગે.કા દેશી બનાવટની બંદુક એક કિ.રૂા.૫,૦૦૦/-તથા જીવતા કારતુસ નંગ-૦૩ કિ.રૂ.૭૫૦/- તથા એક મો.સા.નં-જી.જે.૧૩ એ.કે.૮૯૦૮ ની કિ.રૂ. ૩૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૦૨ કિં.રૂ.૧૦,૦૦૦/- તથા છરી નંગ-૦૧ કિ.રૂ.૦૦/૦૦ મળી કુલ કિં.રૂ.૪૫,૭૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડી અને વારાહી પો.સ્ટે.ગુર.નં. ૧૧૨૧૭૦૩૬૨૩૦૨૮૫ આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ, ઇ.પી.કો કલમ-૩૪ તથા એમ.વી.એકટ ક-૩,૧૮૧, ૧૩૦ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબનો ગુનો દાખલ કરી આરોપીઓને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
આમ, વારાહી પોલીસ દ્વારા ગે.કા દેશી બનાવટની બંદુક સાથે બે આરોપીઓને પકડી પાડી પ્રસંશનીય
કામગીરી કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ-સરનામા:-
(૧) મલેક સાજીદખાન હબીબખાન માલાજી ઉ.વ.૪૩
(૨) મલેક હબીબખાન ઉર્ફે ખાન અશરફખાન અમીરખાન ઉ.વ.૨૨ રહે.બન્ને જારૂષા તા.સાંતલપુર જી.પાટણ
આરોપીઓનો પુર્વ ઇતિહાસ:-
આરોપી સાજીદખાન હબીબખાન મલેક વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ છે. (૧) વારાહી પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં ૭/૨૦૧૭ જુ ધારા કલમ ૧૨ મુજબ
(૨) સમી પો.સ્ટે સેકન્ડ ગુ.૨.નં-૩૧/૨૦૧૭ આર્મ એકટ કલમ-૨૫(૧) (એ) મુજબ
(૩) વારાહી પો.સ્ટે સેકન્ડ ગુ.ર.નં-૧૧૨૧૭૦૩૬૨૦૦૩૨૬ જુ ધારા કલમ -૪ ૫ મુજબ
આરોપી હબીબખાન ઉર્ફે ખાન અશરફખાન મલેક વિરૂધ્ધ નીચે મુજબના ગુનાઓ દાખલ થયેલ છે. (૧) સાંતલપુર પો.સ્ટે.ગુ.ર.નં ૧૧૨૧૭૦૩૨૨૦૦૩૦૦ પ્રોહી એકટ કલમ ૬૫(એઇ) તથા ઇ.પીકો કલમ-૧૮૮ વિ.મુજબ
(૨) વારાહી પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૨૧૭૦૩૨૨૨૦૩૩૭ પ્રોહી એકટ કલમ-૬૫(એઇ) વિ.મુજબ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓની વિગત:-
(૧) શ્રી એ.પી.જાડેજા,પો.સબ ઇન્સ., વારાહી પો.સ્ટે.
(૨) એ.એસ આઇ તખ્તસિંહ સેમજી
(૩) અ હેડ કોન્સ મહેશકુમાર ઓખાભાઇ
(૪) અ.પો.કો.અશ્વિનભાઇ ચેલાભાઇ
(૫) અ પો.કો.ભૈરવદાન રઘજીદાન
(૬) અ.પો.કો.દિનેશભાઇ રત્નાભાઇ
(૭) અ લો.૨. દિનેશભાઇ વાલાભાઇ