Samay Sandesh News
અમદાવાદ

અમદાવાદ પોલીસ હવે વધુ ડિજિટલ બની, POS મશીનથી હવે દંડ કરાશે વસૂલ

[ad_1]

ટ્રાફિક નિયમો તોડીને હવે દંડ નહીં ભરવાના બહાના હવે નહીં ચાલે. અમદાવાદ પોલીસ હવે વધુ ડિજિટલ બની છે. સ્થળ પર જ પોલીસ POS મશીનથી દંડ વસૂલ કરશે. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સેમિનાર યોજાયો હતો. અને 150 ટ્રાફિક પોલીસને POS મશીન અપાયા હતા.

[ad_2]

Source link

Related posts

અમદાવાદ : અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ મૃગેશ શર્માનું અંગદાન

samaysandeshnews

ડો.ભીમરાવ આંબેડકર સાહેબ જન્મજયંતી મહોત્સવ

samaysandeshnews

અમદાવાદ:સાણંદમાં 42 શાળાઓમાં RO પ્લાંટના નામે કૌભાંડ, TDOએ આપ્યા તપાસના આદેશ

cradmin

Leave a Comment

error: Content is protected !!