Samay Sandesh News
અમદાવાદ

અમદાવાદ:સરકારી હોસ્પિટલની OPD દર્દીઓથી ઉભરાઇ, પાણીજન્ય-મચ્છરજન્ય રોગ વધ્યા

[ad_1]

અમદાવાદમાં વરસાદી વાતાવરણ વચ્ચે સરકારી હોસ્પિટલની OPD દર્દીઓથી ઉભરાઇ છે. પાણીજન્ય અને મચ્છરજન્ય રોગ વકરતા હાલ દર્દીઓની હોસ્પિટલોમાં લાઇન લાગી છે. વાતાવરણમાં પલટો આવતા જ ઝાડા-ઉલ્ટીના કેસ વધી રહ્યા છે. 

[ad_2]

Source link

Related posts

ભાવનગર – બોટાદ- ધંધુકા ધોળકા રેલ રૂટ પર હરિદ્વાર ટ્રેન દોડાવવા મુસાફરોની રજૂઆત.

cradmin

ધંધુકાના પચ્છમ ખાતે એક સગીર બાળકને અન્ય 5 સગીરો દ્વારા દુસ્કર્મ આચરતા ચકચાર મચી.

cradmin

અમદાવાદમાં આજે ICMRની ટીમ આવી, ટીબીના રોગ મામલે શું પગલાં લેવાયા તે મામલે સમીક્ષા કરી

cradmin

Leave a Comment

error: Content is protected !!