[ad_1]
અમરેલી જિલ્લાની 33 ખાનગી શાળાઓમાં એકપણ બાળકે પ્રવેશ નથી લીધો. તગડી ફીના કારણે વાલીઓ સરકારી શાળા તરફ વળ્યા છે. ખાનગી શાળાની ફી અને એડમિશન માટે લાઇનમાં ઊભા રહેવાની સ્થિતિ ન હોવાથી વાલીઓએ તેમના બાળકોને સરકારી શાળાઓમાં ભણાવવાનું શરૂ કર્યું છે.
[ad_2]
Source link