લાઈફ કેરકેન્દ્ર સરકારનો UG-PG મામલે મહત્વનો નિર્ણય, OBC માટે 27 ટકા અનામતનો નિર્ણય by cradminJuly 29, 20210207 Share [ad_1] કેન્દ્ર સરકારનો UG-PG મામલે મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. UG-PG મેડિકલ ડેંટલમાં OBC માટે 27 ટકા અનામતનો નિર્ણય લેવાયો છે. આ સિવાય આર્થિક રીતે નબળા વર્ગો માટે UG-PG મેડિકલ ડેંટલમાં 10 ટકા અનામતનો નિર્ણય લેવાયો છે. [ad_2] Source link