Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝ

કોર કમિટીમાં લેવાયેલા નિર્ણય

  • મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના નાગરીકોના વ્યાપક આરોગ્ય હિતમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે.
  • આ ફેરફારો આવતીકાલે એટલેકે તારીખ 12 મી જાન્યુઆરી 2022 થી અમલમાં આવશે અને અને તારીખ 22 મી જાન્યુઆરી 2022 ના સવારે 06:00 વાગ્યા સુધી અમલમાં અમલમાં રહેશે.
  • કોર કમિટીમાં લેવાયેલા આ નિર્ણય મુજબ રાજ્યમાં તમામ પ્રકારના રાજકીય, સામાજીક, શૈક્ષણિક, સાંસ્કૃતિક ,ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો અને મેળાવડાઓમાં વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદા રહેશે.
  • બંધ સ્થળોએ યોજાતા આવા સમારોહમાં જગ્યાની ક્ષમતા ના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની સંખ્યા માં યોજી શકાશે. રાજ્યમાં લગ્ન સમારોહ માટે ખુલ્લી જગ્યામાં 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજી શકાશે.
  • આવા લગ્ન સમારોહ બંધ જગ્યાએ યોજાય ત્યારે જગ્યાની ક્ષમતાના 50% પરંતુ વધુમાં વધુ 150 વ્યક્તિઓની મર્યાદામાં યોજવાના રહેશે.
  • રાજ્ય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જારી કરવામાં આવેલી ગૃહ વિભાગની માર્ગદર્શિકા ની અન્ય બાબતો આગામી 22 જાન્યુઆરી 2022 ના સવારે 06:00 સુધી અમલમાં રહેશે.
  • ગૃહવિભાગ નું જાહેરનામું આપના સંદર્ભ માટે સાથે રાખેલ છે.

Related posts

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ- ૬માં માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાશે

samaysandeshnews

Election: કણકોટ સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કરતા સામાન્ય નિરીક્ષકશ્રીઓ

samaysandeshnews

પાટણ પોલીસ પરીવાર ના મહિલાઓ ગ્રેડ પે પગાર વધારો આપવાં રેલી યોજાઈ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!